રવિવાર, 9 જાન્યુઆરી, 2022

પાખંડ વાળા પૂજાણા

ભક્તિ ના નામ પર ભવાડા કરનાર અને આપણા દેશ ની સ્ત્રી ના સતીત્વ ભંગ કરનાર જરૂર થી વાંચજો   ,,  સજોડે જવા નું અને તમે એમ કહો છો કે અમારે સંચય નથી હોતો સજોડે પતિ પત્ની આવે  એટલે કોય પુરુષ  કોય પણ સ્ત્રી સાથે  સંગ કરે  અને પછી ઘરે જાય કોય પણ ગુરુ ભાઈ બીજા ગુરુ ભાઈ ના ઘરે જય એટલે પેલી સ્ત્રી એને સેવા આપે અને તેનો પતિ કોટવાલ થય ને દરવાજે ઉભો રહે    સાહેબ  કોને આ ધર્મ માં આવું બતવ્યું છે  રામદેવ જી મહારાજ જે તો એમ કીધું છે  હરજી કામના બીજ ને પેલા બાળો પછી મહાધર્મ ને માણો સાહેબ સાચો   નિજારી એને કહેવાય  જેને  નજર મા પણ કામના ના હોય  જેને પુરે પૂરો પત્ની નોજ હોય પર સ્ત્રી પર કયારેય જેની ખરાબ નજર ના હોય  એને કોય દી ક્લન્ક નો ડાઘ નો હોય    અને તમે ગુરુ ભાઈ ને અને ગુરુ ને સેવા આપવા નું કહી ને ધર્મ ના નામે કોય ભોળી ભાળી સ્ત્રી નું સિયળ ભંગ કરો છો  આ ધર્મ માં જનાર ને મારી  એક અપીલ છે  આપણો સનાતન ધર્મ માં  આવું આવતું નથી  અને આવા ખોટા રવડે નો  ચડો  આપના ધર્મ માં પર પુરૂસ નો વિચાર કરવાથી પણ સતીત્વ ભંગ થાય છે તો તેની સાથે સંગ કરવાથી કેટલું પાપ થાય તે વિચારો   અને એવા ગુરુ ધર્મ ના નામે મોજ સોખ કરતા હોય છે   સતીત્વ હોય ત્યાં ભગવાન ને પણ જુકવું પડે છે એના પુરાવા આપણા શાસ્ત્રો માં કેટલા જોવા મળે છે   અને નાર નારી એક મત્તા તો સ્વર્ગ માં એની સત્તા    અંધ વિશ્વાશ થી દૂર રહો અને એવા પાંખડી થી દૂર રહો  સત્ય સમજાય તો જય અલખ ધણી કહે જો   મારા વાલા  ભગવાન તો ભરોંશો હોય ત્યાંજ આવે છે   અને પાંખડી નાં પાપ વધે ત્યારે તેનો વધ કરવા  અવતાર લેછે

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...