શુક્રવાર, 29 ઑક્ટોબર, 2021
જીવન અમુલ્ય છે
એકવાર હું બહાર ગામ ગયો ત્યાં એક કુતરો જોયો દુકાન નજીક માં હતી મને એમ થયું લાવ ને એક પારલે બિસ્કિટ ખવડાવું મૈ પારલે બિસ્કિટ ખવડાવ્યું પછી એજ જગ્યાએ હું પાંચ છ મહિના બાદ નિકળ્યો ઘણી ભિડ હતી પણ ખબર નહી એને મારા બાઈક ના હોર્ન કે મને ઓળખી લિધો અને પાસે આવી જાણે કાંઈક પુર્વ જન્મ નો સંજોગ હોય એવું લાગે ક્યારેક કોઈ જીવ ને મળીએ એક અબોલ જીવ જો એક અન્ન નો રુણ ના ભુલી શકતું હોય જ્યારે આપણે માણસ થય આખી જીંદગી આપણે જેનું અન્ન ખાધું હોય એના એક નાનકડી બાબત માં ઝગડવું અને એના વિશે અનેકો ખરાબ શબ્દ ઉચ્ચારીયે એ શું યોગ્યતા કહેવાય કોઈપણ માણસ નો જે દુઃખ માં ભાગ લિધો હોય એનો ઉપકાર ક્યારેય ના. ભુલવો જોઈએ જાનવર એમ ના કહેવું પડે તું જાનવર થા પણ માણસ ને કહેવું પડે ભાય તું માણસ થા માણસ બસ માણસ થય જાય તો ઘણું છે જેવો દેખાય છે એવો અંદર થી થય થાય. તો ઘણું છે. સારી સારી વાતો કરનાર એનું એવું આચરણ બની જાય તો ઘણું છે. ઈશ્વરે આપણા કર્મ અનુશાર આ પૃથ્વી પર મોકલ્યા ક્યાંય આપણે. પુણ્ય નહી પણ આગલા જન્મ નું એના પર રુણ પણ ચુકવતા હોઈએ એવું ના માની લેવું આપણે પુણ્ય કરીએ છીએ ક્યાંક ફરજ પણ નિભાવતા હોય છીએ . લિ _પરમાર ક્રિપાલ સિહ ખોડુભા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
રાંધણ છઠ્ઠ
રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...
-
રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...
-
શ્રી મકરંદસાહેબ ને વાંચુ ત્યારે એમ થાય કે આપણાં ધર્મ ને સાચી રીતે સમજવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. આપણે સંપૂર્ણ કર્મકાંડી ધર્મ માં માનતા થયા ...
-
જય મહાદેવ હું પરમાર ક્રિપાલ સિંહ ખોડુભા આજે હું મારા ગામ ના સંત એવા પુજ્ય વખતસંગ બાપુ ની વાત કરવા જઈ રહ્યો છું ખરેખર બાપુ વિશે કાંઈ લખવું મ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો